દક્ષિણ ગુજરાતની નદીઓ

દક્ષિણ ગુજરાતની નદીઓ

 

         આનંદ આપનારી” “રેવા, રૂદ્રકન્યા, ‘નામદા નદી શિવસુતા અને સમોદભવા” :- છતીસગઢ અને મધ્યપ્રદેશના સીમા પર આવેલા બિલાસપુર જીલ્લાના વિધ્ય પર્વતના ઉદગમ સ્થાના અમરકંટકના ડુંગરમાંથી ૧૧૫૦ મીટરની ઊંચાઈએથી રેવા નદી નીકળે છે. જે સાતપુડા પર્વતમાળાના મૈકલ પર્વતના અમરકંટકમાંથી નીકળતી નર્મદાને માંડલ નજીકમાં મળે છે. આમ, માંડલ પછી રેવા જ નર્મદા તરીકે ઓળખાય છે. આ નદી ગુજરાતમાં હાંફે શ્વર (છોટા ઉદેપુર)થી ગુજરાતના મેદાનમાં પ્રવેશે છે અને ફરી મહારાષ્ટ્ર બોર્ડર થઈને નર્મદા જીલ્લાથી ગુજરાતમાં પ્રવેશે છે. ક્યાં પહોંચે છે. :- ભરૂચ નજીક કાવી બંદર પાસે ૨૪ કિ.મી.ના અંતરે ખંભાતના અખાત પાસે અરબી સમુદ્રને મળે છે. જયાં આલિયા બેટ આવેલો છે.

 

પ્રવાહ

:- મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નર્મદા, ભરૂચ જીલ્લામાંથી પસાર થાય છે. – લંબાઈ

:- ૧૬૦ કિ.મી. (મધ્યપ્રદેશ – ૧૦૭૭ કિ. મી., મહારાષ્ટ્ર – ૭૪ કિ. મી. કુલ : ૧૩૧૨

| કિ.મી.) પ્રવાહ ક્ષેત્ર

:- ૯૮,૭૯૬ ચો.કિ.મી. બેસિન વિસ્તાર

R :- ૪૫૫૮ ચો.કિ.મી. કિનારે વસેલા શહેરો :- ભરૂચ, ચાંદોદ, કરનાળી, નારેશ્વર, શુકલતીર્થ, ગરૂડેશ્વર, કેવડીયાકોલોની, માલસર બંધ

:- સરદાર સરોવર યોજના, નવાગામ (કેવડીયા કોલોની, નર્મદા) (ઈન્દિરા ગાંધી સાગર પરિયોજના મધ્યપ્રદેશ) – સરદાર સરોવર

: નર્મદા નદી પર નર્મદા જીલ્લાના નવાગામ નજીક કેવડીયા કોલોની ખાતે તા. ૦૫ એપ્રિલ ૧૯૬૧ના રોજ ૧૬૩ મીટરની ઉંચાઈ ધરાવતા ગુજરાતના સૌથી ઉંચા બંધ ‘‘સરદાર સરોવર’’ બંધનું શિલાન્યાસ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ કર્યો હતો. સૌથી લાંબો સમય વડાપ્રધાન રહેનાર) આ યોજના મમરા (મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન) અને ગુજરાત એમ ચાર રાજયો સાથે જોડાયેલી છે. ૧૯૮૦માં પર્યાવરણ મુદ્દે વિવાદ થતાં ૧૯૮૭માં કેન્દ્ર સરકારે આ યોજનાને મંજુરી આપી. ત્યારબાદ ૧૯૮૮માં સરદાર સરોવર નર્મદા નિગમ લી. ની સ્થાપના કરવામાં આવી. વર્તમાન બંધની ઉંચાઈ ૧૩૮.૬૮ મીટર (૪પપ ફુટ) રાખવામાં આવી છે તથા બંધની લંબાઈ ૧૨૧૦ મીટર રાખવામાં આવી છે. સરદાર સરોવરમાં ૩૦ દરવાજા આવેલા છે. આ યોજનાથી કુલ ૧૪૫૦ મેગાવોટ (૨૫૭૬ કરોડ યુનીટ) વિજળી ઉત્પન્ન થશે. જેમાંથી ૫૭ % મધ્યપ્રદેશ, ૨૭ , મહારાષ્ટ્ર, ૧૬ % વિજળી ગુજરાતને આપવામાં આવશે. આ યોજનામાં પાણીનો લાભ ફક્ત ગુજરાત અને રાજસ્થાનને મળે છે. સરદાર સરોવર ખાતે સાધુબેટમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઉંચાઈ ધરાવતી પ્રતિમા બનાવવામાં આવી છે જેને “સ્ટેગ્યુ ઓફ યુનીટી” કહેવાય છે. આ પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ કરાયું. આ બંધ ભારતનો ત્રીજા નંબરનો સૌથી મોટો કોકૅિટ બંધ છે. (પ્રથમ – ભાખડા નાંગલ – હિમાચલ પ્રદેશ, બીજો લખવર ડેમ – ઉત્તરાખંડ)  જગ્યામાં પરિમાણ મુજબ આ ડેમ દુનિયાનો બીજો ડેમ છે. (પ્રથમ યુ.એસ.એ. નો ગ્રાન્ડ કુલી ડેમ). > જળાશયની જળ સંગ્રહ ક્ષમતા ૫૮ ૬O0 લાખ ઘનમીટર છે.

 

ગુજરાતમાં ૭૫OOO કિ મી. લંબાઈની નહેરો ધરાવે છે. 1ણયક નદીઓ :- કરજણ નદી રૂટા ગામ પાસે નર્મદાને ડાબા (દક્ષિણ) કાંઠા પર મળે છે, જેની ઉપર, કરજણ બેધ

આવેલો છે. ઓરસંગની સહાયક નદીઓમાં સુખી, એની, ઉંચ નદીઓનો સમાવેશ થાય છે . – ઓરસંગ (સૌથી મોટી સહાયક નદી), ઉડ અને હિરણ આ ત્રણેય નદીઓ નર્મદાની જમણી (ઉત્તર) બાજુએ વ્યાસ નામના સ્થળે મળે છે . – ઓરસંગ નદી પર જોજવા બંધ આવેલો છે. – ઓરસંગ વડોદરામાં ચાંદોદ પાસે નર્મદાને મળે છે. આ નદી કિનારે જેતપુર પાવી, સંખેડા શહેરો આવેલા છે. ભરૂચ અને શુક્લતીર્થની વચ્ચે કાવેરી અમરાવતી ભુખી વગેરે નદીઓ નર્મદાને મળે છે.

 

 

વિશેષતા :

ગુજરાતની સૌથી મોટી નદી તેમજ ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે. – ભારતની પાંચમાં નંબરની સૌથી લાંબી નદી છે તથા પૂર્વથી પશ્ચિમ બાજુએ સર્પાકાર વહેતી ભારતની સૌથી મોટી નદી છે. આ નદી ગોદાવરી અને ક્રિષ્ના નદી પછી ભારતની ભારતમાં જ વહેતી હોય તેવી ત્રીજા નંબરની સૌથી મોટી નદી છે. – ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને અલગ કરતી નદી. (ભારતને બે ભાગમાં વહેંચનાર) – નર્મદા, કરજણ અને ઓરસંગ નદીઓ ત્રિવેણી સંગમ (ચાંદોદ પાસે) રચે છે. – નર્મદામાં શુરપાણેશ્વર પાસે મોખડી ઘાટ શુરપાણેશ્વર નામનો ધોધ આવેલો છે. – નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કપિલધારા અને દુધધારા (ધૂંઆધાર) ધોધ આવેલા છે. – આ નદી ૧૦૪ કિ.મી. સુધી વહાણવટા માટે ઉપયોગી છે. – નર્મદા સર્પાકાર વહેતી હોવાથી અનેક બેટ બનાવ્યા છે. જેમાં કબીર વડ બેટ (શુક્લતીર્થ)નો સમાવેશ થાય છે. – નર્મદા તેના મુખપ્રદેશ પાસે ૨૪ કિ. મી. પહોળાઈ ધરાવે છે . – નર્મદા ભારતની પવિત્ર નદીઓમાંની એક ગણાય છે તથા ગુજરાતની ગંગા તરીકે પણ ઓળખાય છે. – નર્મદા નદી કિનારે ભરૂચમાં દર ૧૮ વર્ષે ભાડભુતનો મેળો ભરાય છે જે ગુજરાતનો મહાકુંભ કહેવાય છે. – આ નદી પર ગુજરાતનો સૌથી જુનો અને મોટો પુલ ગોલ્ડન બ્રિજ આવેલો છે.

 

 

તાપી નદી એ “સૂર્ય પુત્રી”

ઉદ્ગમ સ્થાના :- મધ્યપ્રદેશના સાતપુડા પર્વતની મહાદેવની ટેકરીઓમાં બેતુલ પાસેના મતુલાઈ સરોવરમાંથી

નીકળે છે. ક્યાં પહોંચે છે. :- સુરતથી ૧૮ કિ. મી. દુર ડુમ્મસ પાસે ખંભાતના અખાતમાં અરબસાગરને મળે છે . લંબાઈ

:- ૨૨૪ કિ.મી. (કુલ : ૭૨૪ કિ. મી. ) બેસિન પ્રવાહક્ષેત્ર

:- ૧૩૯૫ ચો.કિ.મી. સ્ત્રાવ ક્ષેત્ર :- ૬૦,૪૧૫ ચો.કિ.મી. કિનારે વસેલા શહેરો :- સુરત, ઉકાઈ , માંડવી, કામરેજ, હજીરા, નિઝર, કુકરમુંડા

 

 

 

બંધ

:– (૧) ઉકાઈ (જી , તાપી) (૧૯૫૯, ૧૯ માર્ચ, ૧૯૭૬ થી તેમાં હાઈડ્રો પાવર સ્ટેશન કાર્યરત

(૨) કાકરાપાર (૧૯૫૩) (તા. સુરત) (૧ જાન્યુઆરી, ૧૯૫૯થી અણુ વિધુત મથક કાર્યરત

:- વરેલી, વડખાડી, દેહલી

સહાયક નદીઓ વિશેષતા

સુવાલીની ટેકરીઓ તાપી નદીને કિનારે આવેટી છે. – તાપી નદી નર્મદા પછી ગુજરાતની બીજી સૌથી મોટી નદી છે. જે ૧૧૦ કિ.મી. સુધી

વહાણવટા માટે ઉપયોગી છે. – તાપી નદી ખાનપ્રદેશ (મહારાષ્ટ્ર)માંથી નિઝર તાલુકા પાસે હરણફાળ નામના સ્થળેથી તાપી જીલ્લામાંથી ગુજરાતમાં પ્રવેશે છે.

– ઉકાઈ ડેમ વિજળી તથા સિંચાઈ માટે ઉપયોગી થાય છે. – આ નદી ગુજરાતના સૌથી વધુ વરસાદવાળા પ્રદેશમાં થઈને વહેતી કાયમી (બારમાસી) નદી છે. – તાપી નદીના જમણા કાંઠે વેર નામની નદી વહે છે. – ગુજરાત, મધ્યપ્રદેશ કરતા તાપી નદી મહારાષ્ટ્રમાં વધુ ફેલાયેલી છે. – તાપી જીલ્લાનો નિઝર તાલુકો મહારાષ્ટ્રથી ત્રણ બાજુથી ઘેરાયેલો છે.

કીમ નદી ઉદગમ સ્થાન :- રાજપીપળાના ડુંગરમાંથી

ક્યાં પહોંચે છે. “:- ખંભાતના અખાતને મળે છે. લંબાઈ

:- ૧૧૨ કિ.મી. કિનારે વસેલ શહેરો :- માંગરોળ અને ઉમરપાડા વિશેષતા.

:- નર્મદા અને તાપી નદીની વચ્ચે વહે છે.

ઉદગમ સ્થાના

ક્યાં પહોંચે છે. લંબાઈ, બેસિન પ્રવાહક્ષેત્ર કિનારે વસેલ શહેરો સહાયક નદી વિશેષતા

[ પૂર્ણા નદી :- સહ્યાદ્રી પર્વતમાળાના પીપળનેરના ડુંગરમાંથી સાપુતારા પાસેથી :- નવસારી નજીક અરબસાગરને મળે છે. :- ૮૦ કિ. મી. – ૨૪૩૧ ચો.કિ.મી. :- નવસારી, મહુવા, જલાલપુર :- ખડકપુર્ણા, કટપુર્ણા, ઓરણા, મોરણા :- પૂર્ણાનદીને પયોશિણી કહેવામાં આવે છે.ના બિકા નદી ઉગમ સ્થાના ક્યાં પહોંચે છે. લંબાઈ બેસિન પ્રવાહક્ષેત્ર

:- મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના સુરગાણા તાલુકાના કોટાંબી ગામ પાસે સાપુતારા પર્વતમાંથી નીકળે છે તેનું મૂળ નાસિક જીલ્લામાં છે. :- પૂર્ણાથી ૨૪ કિ.મી. દૂર બિલિમોરા (નવસારી) પાસે અરબસાગરને મળે છે. :- ૬૪ કિ.મી. (અંબિકા નદી વાસંદાની ટેકરીઓમાંથી નીકળે છે.) :- ૨૮૧પ ચો.કિ.મી.

 

 

પ્રવાહક્ષેત્ર

– નવસારી, ડાંગ, સુરત જીલ્લાનો તેમજ મહારાષ્ટ્રના નાસિક જીલ્લાનો થાડી ભાગ આનદીના વિસ્તારમાં આવે છે. કિનારે વસેલ શહેરો :- બિલિમોરા, ધમડાછા સહાયક નદી :- ખાપરી, કોસખાડી, વોલણ, કાવેરી, ખરેરા વિશેષતા

:- ગીરાધોધ (ગુજરાતનો એકમાત્ર હંગામી ધોધ) ડાંગ જિલ્લામાં તેમજ મધર ઇન્ડિયા સિંચાઈ યોજના નવસારી જિલ્લામાં આવેલી છે .ઓરંગા નદી ઉગમ સ્થાન

:- ધરમપુરના ડુંગર નજીક ભરવી ગામ પાસેથી નીકળે છે. ક્યાં પહોંચે છે.

:- અંબિકા નદીથી ૧૩ કિ.મી. દૂર વલસાડ નજીક ખંભાતના અખાતમાં અરબસાગરને

મળે છે, લંબાઈ

:- ૯૭ કિ. મી. કિનારે વસેલા શહેરો :- વલસાડ બેસિન પ્રવાહક્ષેત્ર :- ૬૯૯ ચો.કિ.મી.

ઉદ્ગમ સ્થાન ક્યાં પહોંચે છે.

‘પાર નથી :- પાયખંડ મહારાષ્ટ્રમાંથી નીકળે છે. :- ઓરંગા નદીથી ૧૦ કિ.મી દુર અરબસાગરને મળે છે. વલસાડ જીલ્લાના પારડી

નજીક) :- ૮૦ કિ.મી. :- ૯૦૭ ચો.કિ. મી. :- પાર નદી પારડી તાલુકાને વલસાડથી જુદો પાડે છે.

લંબાઈ બેસીના વિશેષતા

કાલાક નથી ઉદગમ સ્થાના :- સાપુતારા પર્વતમાંથી નીકળે છે.

તે ક્યાં પહોંચે છે. :- પારનદીને દક્ષિણમાં સમાતરે વહે છે અને અરબસાગરને મળે છે. લંબાઈ

:- ૫૦ કિ.મી. બેસિના

:- ૫૮૪ ચો.કિ.મી. વિશેષતા :- નદીના પટમાંથી કાલુ માછલી મળે છે,

પણ દમણ અને પારડીને અલગ પાડે છે.

આ નદી કિનારે પારસીઓનું કાશી ઉદવાડા આવેલું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વાંકી નદી, તીથલ પાસે અરબસાગરને મળે છે.

દમણગંગા નદી) ઉગમ સ્થાન

:- સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળે છે. ક્યાં પહોંચે છે.

:- અરબસાગરને મળે છે.

:- ૧૩૧ ૩૦ કિ. મી. બેસિન પ્રવાહક્ષેત્ર :- ૨૩૧૮ ચો.કિ. મી. કિનારે વસેલ શહેરો :- વાપી, દમણ, સેલવાસ

લંબાઈ બંધ

વિશેષતા

:- દમણગંગા યોજના, મધુવન પરિયોજના :- ગુજરાતની દક્ષિણમાં આવેલી છેલ્લી નદી,

દરીયાની ભરતીની અસર ૧૩ કિ. મી. સુધી રહે છે . સખત પ્રદુષણને લીધે પિંકશરેડ (ગુલાબી નદી) પણ કહે છે. સૌથી સર્પિલાકાર વહેતી નદી છે.

 

 

કચ્છની નદીઓ

કચ્છમાં કુલ ૯૭ નદીઓ આવેલી છે. પરંતુ તેમાંથી એકપણ નદી ૮૦ કિ.મી. થી વધુ લંબાઈ ધરાવતી નથી. * મોટા ભાગની તમામ નદીઓ હંગામી છે અને મોટાભાગની નદીઓ મધ્યધારના ડુંગરમાંથી નીકળીને ઉત્તર અને દક્ષિણ દિશાએ વહે છે જેથી તેને બે ભાગમાં વહેંચી શકાય છે. કચ્છમાં ઉત્તર તરફ વહેતી નદી ઉત્તરવાહીની અને દક્ષિણ તરફ વહેતી નદીઓ દક્ષીણવાહીની કહેવાય છે. * ઉત્તરવાહીની નદીઓમાં : ધૂરૂડ, કાળી, સૂવી, માલણ, સારણ, કાયલો, ચાંગ, નારા, ખારી * દક્ષિણવાહીની નદીઓમાં : નૈયરા, કનકાવતી, ખારોડ, મીઠી, નાગમતી, સકરા, રૂકમાવતી, લાકડિયાવાળી, ભૂખી, સાંગ, સાઈ અને રાખડી ઉદ્ગમ સ્થાના ક્યાં પહોંચે છે. લંબાઈ બેસિન પ્રવાહક્ષેત્ર બંધ

ખારી નદી :- દક્ષિણધારના ચાવડા ડુંગરમાંથી માતાના મઢ નજીક નીકળે છે. :- ભુજ પાસેથી કચ્છના મોટા રણમાં સમાય જાય છે. :- ૪૮ કિ.મી. :- ૧૧૩.૧૫ ચો.કિ.મી. :- રૂદ્રમાતા બંધ (કચ્છનો સૌથી મોટો બંધ)  કમાવતી નાવ છે ઉદગમ સ્થાન :- રામપર પાસે વેકરીયાથી નીકળે છે. (કારતક સુદ પુનમે ગંગાજીનો મેળો ભરાય છે.)  ક્યાં પહોંચે છે. :- અરબસાગરને કચ્છના અખાતમાં મળી જાય છે. લંબાઈ

:- પ૦ કિ.મી. બેસિન પ્રવાહક્ષેત્ર :- ૪૪૮ ચો.કિ.મી. બંધ કિનારે વસેલા શહેરો :- માંડવી ઉગમ સ્થાના ક્યાં પહોંચે છે. લંબાઈ

સૌરાષ્ટ્રની નદીઓ

 

 

* સૌરાષ્ટ્રની નદીઓ ત્રિજ્યાકાર પ્રવાહમાં વહે છે. – સારાષ્ટ્રની મોટામાં મોટી નદી ભાદર છે જે ૧૯૪ કિ.મી. લાંબી છે. ગુજરાતમાંથી નીકળીને ગુજરાતમાં વહેતા સાચીમોટી દી) * આ નદીઓને પ્રવાહના આધારે ચાર ભાગમાં વહેચવામાં આવેલી છે જેમાં ઉત્તર બાજુ  હેવાળી નદીમાં મચ્છ,બ્રાહ્મણી અને ફાલ્ક છે. પૂર્વ તરફ વહેવાવાળી અથવા ખંભાતના અખાતને મળવાવાળી નદી શેત્રુજી, ભોગાવો, સુકભાદર છે. દક્ષિણ તરફ વહેવાવાળી અથવા અરબસાગરને મળવા વાળી નદી ભાદર, કપિલા, શનિ, હિરણ, સરસ્વતી વગેરે છે. પશ્ચિમ બાજુ વહેવાવાળી અથવા કચ્છના અખાતને મળવાવાળી નદી એટલે આજી વગેરે.

 

 

 

ઉગમ સ્થાન

 લંબાઈ બેસિન સહાયક નદીઓ શાખા નદી કિનારે વસેલ શહેરો બંધ ભાદર નદીએ સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની સૌથી મોટી નદી :- જસદણની ઉત્તરે આવેલા આણંદપુરના મદાવા ઉચ્ચપ્રદેશમાંથી નિકળે છે. :- પોરબંદર જીલ્લાના નવીબંદર પાસે અરબસાગરને મળે છે. :- 200 કિ. મી. :- ૧૨, ૩૮૬ ચો.કિ.મી. :- કરનાલ, ઉતાવળી, ફોફળ, મોજ, ઓઝત, મુનસર :- ગોંડલી :- જેતપુર, કુતિયાણા, નવી બંદર, જસદણ, આટકોટ, નવાગઢ, ધોરાજી, ઉપલેટા, ગણોદ :- રાજકોટ જીલ્લાના ગોંડલ પાસે ગોમટા ગામ ખાતે નિલાખા બંધ ભાદર બંધ આવેલ છે. જેતપુર નજીક શ્રીનાથગઢ પાસે શ્રીનાથગઢ બંધ આવેલ છે . :- ગુજરાતમાંથી નીકળતી ગુજરાતી સૌથી મોટી નદી તેમજ સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી. અરબસાગરને મળનારી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી.

 

 

વિશેષતા

 ઉગમ સ્થાન :- ચોટીલા પાસેના વાડીના ડુંગરમાંથી નીકળે છે. (માંડવની ટેકરી, સુરેન્દ્રનગર) ક્યાં પહોંચે છે. : – અમદાવાદના ધોલેરા નજીક ખંભાતના અખાતને બંધ વિશેષતા ઉદ્ગમ સ્થાન ક્યાં પહોંચે છે.

:- રાજા રા’નવઘણે પાલિતાણા પાસે શેત્રુંજી નદીના કિનારે ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર | બંધાવ્યું હતું .. સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી અને ગુજરાતની છઠ્ઠા નંબરની સૌથી મોટી નદી છે તેમજ ખંભાતના અખાતને મળનારી ગુજરાતની સૌથી મોટી નદી છે.

આજી નદી :- રાજકોટમાં સરધાર પાસેના ડુંગરમાંથી નીકળે છે. :- જોડીયા (જામનગર) નજીક કચ્છના અખાતને મળે છે. કચ્છના અખાતને મળનારી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી) :- ૧૦૫ કિ. મી. :- ૨૧૩૦ ચો.કિ.મી. :- આજી ડેમ – ૧, આજી ડેમ – ૨ (જી. રાજકોટ) :- આ નદી રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે તથા રાજકોટની જીવાદોરી ગણાય છે આ નદી રાજકોટને પુર્વ પશ્ચિમ ભાગમાં વહેંચે છે તથા આ નદી રાજકોટ, મોરબી અને જામનગરમાં થઈને વહે છે. આ નદી પર લાલપરી સરોવર રાજકોટ ખાતે આવેલું છે.

 

 

લંબાઈ

 પ્રવાહક્ષેત્ર બંધ વિશેષતા

ઊડ નદી ઉદ્ગમ સ્થાન :- જસદણ, રાજકોટ પાસેના ભાડલા ડુંગરમાંથી નીકળે છે.

ક્યાં પહોંચે છે. :- જોડીયા નજીક કચ્છના અખાતમાં સમાઈ જાય છે. લંબાઈ :- ૮૦ કિ.મી. બેસિના :- ૨૫૧૫ ચો.કિ.મી. કિનારે વસેલ શહેરો :- મોરબી, વાંકાનેર, માળિયા (મિયાણા)

: બંધ

:– મોરબી પાસે જોધપુર ગામમાં બંધ બાંધવામાં આવ્યો છે. ઉપનદી

:- બાવની, ફુલઝર, માનવર

 

 

 

મચ્છુ નદી

ઉદ્ગમ સ્થાન :- ચોટીલા તાલુકાના આણંદપુર માંડવની ટેકરીઓ પાસેથી નીકળે છે..

ક્યાં પહોંચે છે. :- કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. કુંવારીકા નદી) લંબાઈ

:- ૧૧૦ કિ.મી. બેસિન

:- ૧૯OO ચો.કિ.મી. કિનારે વસેલ શહેરો :- વાંકાનેર, મોરબી, પ્રોલા બંધ

:- રાજકોટના જોધપુર ગામે મચ્છુ ડેમ – ૧ અને મોરબી ખાતે મચ્છુ ડેમ – ૨ (આ ડેમ ૧૯૬૧માં

બનાવાયેલ જે ૧૧ ઓગષ્ટ, ૧૯૭૯માં તુટ્યો આ સમયે મુખ્યમંત્રી પાબુભાઈ જરા પટેલ હતા આ મચ્છુ હોનારત ઉપર હાવર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પુસ્તક બહાર પાડ્યું હતું) આવેલા છે. વિશેષતા

:- આ નદી દક્ષિણ થી ઉત્તર બાજુએ ઊંધી વહે છે. ઉદગમ સ્થાના ક્યાં પહોંચે છે.

બ્રાહ્મણી નદી ) હળવદ નજીકની પહાડીઓમાંથી નિકળે છે. કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. કુંવારીકા નદી)

(૧) બ્રાહ્મણી – ૧ (૨) બ્રાહ્મણી – ૨

 

 

 

ફાળુ નદી ઉદગમ સ્થાન

:– સુરેન્દ્રનગર નજીકથી નિકળી ક્યાં પહોંચે છે.

:- કચ્છના નાના રણમાં સમાઈ જાય છે . (કુંવારીકા નદી) નોંધ :- ઉપરોક્ત ત્રણેય નદીઓ (મ, બ્રાહ્મણી, ફાલ્ગ) સૌરાષ્ટ્રની કુંવારીકા નદીઓ છે. વાયુ ભોગાવો નહી) ઉદગમ સ્થાન :- ચોટીલા તાલુકાના નવાગામ પાસેથી નીકળે છે. ક્યાં પહોંચે છે.

:- નળ સરોવરમાં ભળે છે. (તથી જ આંતરીક જળપરિવાહ કહેવાય છે .) :- ૧૦૧ કિ.મી. :- (૧) નાયકા બંધ (ગૌતમગઢ પાસે, સુરેન્દ્રનગર)

(૨) ધોળીધજા બંધ (સુરેન્દ્રનગર પાસે) કિનારે વસેલા શહેરો :- ચોટીલા, સાયલા, મુળી અને વઢવાણ

લંબાઈ બંધ

 

 

ઉગમ સ્થાન

. લંબાઈ બંધ વિશેષતા

લીબડી ભોગાવો નદી :- ચોટીલા તાલુકાના ભિમોરાના ડુંગરમાંથી નીકળે છે. :- સાબરમતીને મળે છે. :- ૧૧૩ કિ.મી. :- સાયલા તાલુકાના થોરિયાળી ગામ પાસે બંધ બાધવામાં આવ્યો છે. :- સૌરાષ્ટ્રની એકમાત્ર નદી જે સાબરમતીને મળે છે.ઉદગમ સ્થાનાક્યાં પહોંચે છે. લંબાઈ કિનારે વસેલ શહેરો સારરવતી (ગીર) નારી :- ગીરના જંગલમાંથી નીકળે છે. :- અરબસાગરને મળે છે. :- પ0 કિ.મી. :- પ્રભાસ પાટણ (હીરણ (આ નદી કિનારે સોમનાથ આવેલું છે), સરસ્વતી અને કપિલા સાથે ત્રીવેણી સંગમ) ઉદગમ સ્થાના ક્યાં પહોંચે છે. લંબાઈ બંધ  કાળુભાર નદી ) :- સમઢીયાળા (ભાવનગર) નજીક રાયપુરના ડુંગરમાંથી નીકળે છે. :- ભાવનગરની ખાડીમાં ખંભાતના અખાતને મળે છે. :- ૯૫ કિ. મી. :- કાળુભાર બંધ, રાજપીપળા ગામ, તા. ગઢડા, જી. બોટાદ ઘેલો નદી . ઉદ્ગમ સ્થાન

:- રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના ઘેલા સોમનાથ મહાદેવની ગિરિમાળામાં ફુલઝર પાસે આવેલા ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે. ક્યાં પહોંચે છે. :- ખંભાતના અખાતને મળે છે. લંબાઈ

:- ૯૦ કિ.મી. કિનારે વસેલ શહેરો :- ઘેલા સોમનાથ, ગઢડા, અડતાળા, નવાગામ, વલભીપુર વિશેષતા

:- રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં થઈને વહે છે. વલભીપુર તેમજ નવરચિત બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા ઘેલો નદી કિનારે આવેલું છે.ધાતરવાળી, રાવળ, મછુંદ્રી, શિગવડું, બાગણ વગેરે 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *