ઉત્તર ગુજરાતની નદીઓ અને મધ્ય ગુજરાતની નદીઓ

 ગુજરાતની નદીઓ

* ગુજરાતમાં કુલ ૧૮૫ કરતા વધુ નદીઓ આવેલ છે. * ગુજરાતની મોટી નદીઓ નર્મદા, તાપી, મહી અને સાબરમતીનું ઉદ્ગમસ્થાન ગુજરાતમાં નથી.

* ગુજરાતમાંથી વહેતી સૌથી લાંબી નદી સાબરમતી છે અને સૌથી મોટી નદી નર્મદા છે. તેમજગજરાતમાંથી નિકળતી અને ગુજરાતમાં જ વહેતી સૌથી મોટી નદી ભાદર (સૌરાષ્ટ્ર) છે.

* ગુજરાતની એકપ” નદી ડેલ્ટા (મુખત્રિકોણ પ્રદેશ) બનાવતી ડી.

* જે નદી જમીનના ઉપર પ્રવાહ ધરાવે છે તેને ભૂપુષ્ઠીય જળ ધરાવ તી નદી કહેવાય છે તથા જે નદી ને જમીનની નીચે વહેણ ધરાવે છે તેને ભુર્ગભીય જળ સ્ત્રોત ધરાવતી નદી કહેવાય છે.

 

 

* નદીઓ ત્રણ પ્રકારની હોય છે જેમાં કાયમી (બારમાસી), હંગામી અને અલ્પજીવી હોય છે.

* ગુજરાતની નદીઓને ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલી છે :(૧) તળ ગુજરાતની નદીઓ :- (કુલ ૧૦, મોટાભાગની બારમાસી અને ગુજરાત બહારથી પ્રવેશતી)

૧) ઉત્તર ગુજરાતની નદીઓ

૨) મધ્ય ગુજરાતની નદીઓ

૩) દક્ષિણ ગુજરાતની નદીઓ (૨) સૌરાષ્ટ્રની નદીઓ (કુલ ૭૧) (૩) કચ્છની નદીઓ (કુલ ૯૦, મોટાભાગની હંગામી)

ઉત્તર ગુજરાતની નદીઓ

 

* ઉત્તર ગુજરાતની મુખ્ય ત્રણ નદીઓ છે. બનાસ, સરસ્વતી, રૂપેણ

* ત્રણેય નદીઓ કુંવારિકા તરીકે ઓળખાય છે. (સૌરાષ્ટ્રની કુંવારીકા નદી : મચ્છુ, બ્રાહ્મણી, ફાલ્ગ)

નાસ નારી )

પ્રવાહ

પ્રાચીન નામ . :- પર્ણાશા ઉદ્ગમ સ્થાન :- રાજસ્થાનના ઉદેપુરની ટેકરીઓમાંના શિરોહી જીલ્લાના સિરણવાના પહાડમાંથી નીકળીને

ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાંથી પ્રવેશે છે. ક્યાં પહોંચે છે. :- કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.

:- બનાસકાંઠા અને પાટણ લંબાઈ

:- સિપુ (દાંતીવાડા નજીક શિપુ બંધ બાંધવામાં આવેલો છે. આ નદી બનાસને જમણા કાંઠાથી

મળે છે.), ડાબા કાંઠાની મળતી નદીઓમાં બાલારામ, સુકેત, સેવરણ, બાટીયા પ્રવાહ ક્ષેત્ર

:- ૮૬૭૪ ચો.કિ. મી. કિનારે વસેલા શહેરો :- ડીસા (બનાસ અને સીપુ નદીના સંગમ સ્થાને), પાલનપુર (બાલારામ નદી કિનારે),

બનાસ નદીનો એક ફાંટો વારાહી અને બીજો ફાંટો સાંતલપુર પાસે કચ્છના નાના રણને મળે

 

બંધ

:- દાંતીવાડા બંધ (૩૨૫. ૨૫ મી લાંબો બંધ), દાંતીવાડા ખાતે, જી. બનાસકાંઠા

(બળવંતરાય મહેતાના સમયમાં)

 

માતાનું શ્રાદ્ધ કર્યું હોવાથી આ તીર્થ માતૃગયા તરીકે ઓળખાય છે. – પાટણ જીલ્લામાં બનાસ નદી અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ વઢિયાર પ્રદેશ તરીકે ઓળખાય છે. જેમાં વઢીયારી ભેસો વખણાય છે.વિશેષતા

– આ નદી ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી તથા ગુજરાતની સૌથી મોટી કુવારીકા નદી

ગણાય છે. – આ નદીના ભાઠામાં (પ્રદેશમાં) બટાકાનો વિપુલ પ્રમાણમાં પાક થાય છે . – આ નદીને “વન કી આશા’ તરીકે ઓળખવામાં આવે છે.

આ નદીના કિનારે આવેલા દાંતીવાડામાં સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી તથા અહીં બાયો ગેસ, પ્લાન્ટ આવેલો છે.

સારરવતી નાવા) ઉદ્ગમ સ્થાન

:- દાંતા તાલુકાના ચોરીના ડુંગરમાંથી અંબાજી પાસે) ક્યાં પહોંચે છે.

:- કચ્છના નાના રણમાં કુંવારીકા નદી છે) પ્રવાહ

:- બનાસકાંઠા અને પાટણ લંબાઈ

:- ૧પ૦ કિ.મી. સહાયક નદી .

:- અર્જુની પ્રવાહ ક્ષેત્ર

:- ૯૭૦ ચો.કિ.મી. કિનારે વસેલા શહેરો :- દાંતા, સિધ્ધપુર, પાટણ, વરાણા બંધ

:- મુક્તશ્વર, ભાટવાસ ખાતે, તા. વડગામ, જી. બનાસકાંઠા વિશેષતા

– આ નદી આર્યવર્તની ત્રણ નદીઓ પૈકીની સૌથી પવિત્ર અને પ્રાચીન નદી મનાય છે. – ઋગ્વદ, સામવેદ અને અથર્વવેદના અલગ અલગ મંડળોમાં તેની સ્તુતીઓ ગાવામાં આવી છે. – વાયુ પુરાણમાં તેને હિમવત્પાદનિશ્રતા અને સમુદ્રગા કહેવાયેલી છે અને બીજા સ્થળે તેને સિંધુ

 

અને મરૂ દેશના બે ભાગ કરી પશ્ચિમ સમુદ્રને મળનારી ગણાવી છે. – આ નદીનું મૂળ ઉદગમ સ્થાન બદ્રીનાથ પાસે આવેલા ભીમ સેતુની નજીક ગૌમુખમાં છે, જે નદી રૂપે બદ્રીનાથ પાસેથી વહેતી છેક અલ્લાહાબાદમાં ત્રીવેણી સંગમ સુધી આવી ધરતીમાં લુપ્ત થઈ જાય છે. જે ફરી પાછી રાજસ્થાનમાં આબુ પાસે પ્રગટ થાય છે અને ગુજરાતમાંથી પસાર થતા કચ્છના નાના રણમાં આવી ફરી ધરતીમાં લુપ્ત થઈ જાય છે . – સરસ્વતી નદી કિનારે પાંડવા નામક ગામે પાંડવોએ ગુપ્તવાસ સમયે પોતાના પિતા પાંડુ રાજાની

 

 

મુક્તિ માટે આરાધના કરી હોય તેમ મનાય છે. જયાં મુક્ત શ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. – આ નદીમાં સિધ્ધપુર નજીક આવેલા બિંદુ સરોવરમાં કપિલમુનિ અને ભગવાન પરશુરામે પોતાની

 

ઉદગમ સ્થાન :- મહેસાણા જીલ્લા ખેરાલુ તાલુકાના તારંગાની ટેકરીઓ સુદાસણા પાસેના ટૂંગા પર્વતમાંથી નીકળે

 છે. (અરવલ્લીની ગીરીમાળા) ક્યાં પહોંચે છે. :- કચ્છના નાના રણમાં કુંવારીકા નદી છે) પ્રવાહ :- સાબરકાંઠા, મહેસાણા, ખેરાલુ, વિસનગર અને પાટા: જિલ્લાના ચાણસ્મા, સમી માંથી પસાર થાય

સહાયક નદી :- પુષ્પાવતી (મોઢેરાનું સૂર્યમંદિર તેની બાજુમાં આવેલું છે.) લંબાઈ . :- ૧૩૩ કિ.મી. બેસિન

:- ૨૫OO ચો કિ.મી. નોંધ :

* ઉપરોક્ત ત્રણેય નદીઓ પશ્ચિમ – દક્ષિણ (નૈઋત્ય) બાજુએ વહે છે. * શિપુ નદી પણ કુંવારીકા ગણી શકાય

 

મધ્ય ગુજરાતની નદીઓ

મધ્ય ગુજરાતની મુખ્ય બે નદીઓ છે. સાબરમતી અને મહી.

ઉદગમ સ્થાન

લાલામતી નg ) “સ્વાભ્રમતી, ઉત્તર ગુજરાતની અંબા,

ગુજરાતની નાઈલ, હંગામી નદી” :- રાજસ્થાનની અરવલ્લીની ટેકરીઓમાં આવેલા વકરીના પારો” iાં ઢેબર સરોવરમાંથી આ નદી.

નીકળે છે જ્યાં તેનું નામ સાબર છે, જેને આગળ જઈને સાબરકાંઠાના પ્રાંતિજ શહેરની ઉત્તરે હાથમતી નદી મળે છે અને અહીંથી જ તે સાબરમતી (સાબર + હાથમતી) તરીકે ઓળખાય ક્યાં પહોંચે છે.

:- વોઠાની આગળ વડગામ પાસે ખંભાતના અખાતને મળે છે. જે વિસ્તાર કોપાલીની ખાડી

તરીકે ઓળખાય છે. જ્યાં તેનો તટ ૭ કિ.મી. પહોળાઈ ધરાવે છે). પ્રવાહ

:- બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ (સાત જીલ્લા) લંબાઈ

:- ૩૭૧ કિ. મી. (રાજસ્થાનમાં ૫૦ કિ.મી. ) (ગુજરાતમાં ૩૨૧ કિ.મી.) બેસિન પ્રવાહક્ષેત્ર

:- ૫૯૩૬ ચો.કિ. મી. સહાયક નદીઓ :- ડાબા કાંઠા એથી મેશ્વો, વાત્રક, ખારી, શેઢી, માઝમ, અંધલી (અંધેરી), સુકભાદર, હાથમતી

(કિરાત કન્યા) .

જમણા કાંઠાથી ભોગાવો, શેઈ, શીરી, ધમની નદીઓ મળે છે. કિનારે વસેલા શહેરો :- અમદાવાદ, ગાંધીનગર, મહુડી બંધ

:- ધરોઈ ડેમ, જી. મહેસાણા,

અમદાવાદના વાસણા પાસે વાસણા બેરેજ બંધ બાંધવામાં આવેલ છે. વિશેષતા

– ગુજરાતની સૌથી લાંબી નદી છે. મોટી નદી – નર્મદા) – આ નદીના ભાઠામાં (પ્રદેશમાં) બટાકાનો વિપુલ પ્રમાણમાં પાક થાય છે. – સાબરમતી નદીએ સમુદ્ર નજીકના વિસ્તારોમાં કાદવના નિક્ષેપ દ્વારા ફળદ્રુપ જમીન બનાવી છે જેને

સ્થાનીક પ્રદેશોમાં ભાઠાની જમીન તરીકે ઓળખવામાં આવે છે. – સાબરમતી નદીને ધોળકા તાલુકા નજીક દક્ષિા પૂર્વ બાજુએથી ડી ડી મોગા વો Lદી મળે

– અમદાવાદ ખાતે સાબરમતી નદી પર રિવરફ્રન્ટ યોજના આકાર પામી છે જ્યાં દર વર્ષે

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ તેમજ ફ્લાવર શો વગેરે જેવા કાર્યક્રમો ગુજરાત સરકાર દ્વારા યોજાય છે. – વૌઠા પાસે ૭ નદીઓનો સંગમ છે. (ખરેખર અહીં સાબરમતી અને વાત્રક બે નદીઓ જ મળે છે.) (૧) સાબરમતી (૨) હાથમતી (૩) ખારી (અમદાવાદ નજીક રટુ પાસે સાબરમતીને મળે , છે.) (૪) મેશ્વો (પ) માઝમ (૬) શેઢી (૭) વાત્રક

 

-:: સાબરમતી નદીની સહાયક નદીઓ : વાત્રક નદી :- પ્રાચીન નામ: વાત્રબ્બી

રાજસ્થાનના ડુંગરપુરની ટેકરીઓમાંથી નીકળીને મહીને સમાંતર વહી વોઠા નજીક સાબરમતીન

મળે છે.

આ નદી અરવલ્લી, ગાંધીનગર, ખેડા થઈને વહે છે. મેશ્વો, માઝમ, શેઢી, ખારી તેની સહાયક નદીઓ છે. અરવલ્લીમાં માલપુર ખાતે વાત્રક ડેમ આવેલો છે.

વાત્રક નદી ખેડા જિલ્લામાં થઈ સાબરમતીમાં ભળી જાય છે. વાત્રકની સહાયક નદી :

મેશ્વો :- રાજસ્થાનના ડુંગરપુર જીલ્લામાંથી નીકળીને મહેમદાવાદ તાલુકાના સમાદ્રા ગામ નજીક વાત્રકને

મળે છે.

આ નદી અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડા થઈને વહે છે. અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે શ્યામ સરોવર બંધ બાંધવામાં આવ્યો છે. જ્યાંથી ઈંટેરી અને દેવની મોરી સ્તુપના અવશેષો મળી આવ્યા છે. મેશ્વો નદી અંતે સાબરમતીમાં ભળી જાય. 

 

માઝમ :- માઝમ નદી અરવલ્લીની ગીરીમાળામાં રાજસ્થાન ખાતે આવેલી ડુંગરપુરની ટેકરીઓમાંથી

નીકળીને ગુજરાતમાં પ્રવેશે છે. જે વાત્રકની સહાયક નદી છે. આ નદી મહી નદીને સમાંતર, વહે છે.

મોડાસા માઝમ નદી કિનારે આવેલું છે. શેટી:- પંચમહાલ જીલ્લાની ધામોદ અને વરધારી ટેકરીમાંથી નીકળી ખેડા પાસે વાત્રકને મળે છે. તેની

લંબાઈ ૧૧૩ કિ.મી. છે.

આ નદી મહીસાગર અને ખેડા જીલ્લામાંથી વહે છે તથા નડીયાદ શેઢી નદી કિનારે આવેલું છે. ચંદ્રભાગા :- અમદાવાદ પાસે સાબરમતીને મળે છે. આ નદી પર દાંડી પુલ (બીજુ નામ : ઋષી દધીચી

પુલ) આવેલ છે.

મહી નદીઓ

ઉદ્ગમ સ્થાના :- મધ્યપ્રદેશના માળવાના ઉચ્ચપ્રદેશમાં વિધ્યાચલપર્વતની પશ્ચિમધાર પર આવેલા મેહદ

સરોવરમાંથી અંઝેરા નજીકથી નીકળે છે. ક્યાં પહોંચે છે. :- ખંભાત અને કાવી બંદર પાસે ખંભાતના અખાતને મળે છે. પ્રવાહના જીલ્લા :- મધ્યપ્રદેશ, રાજસ્થાન થઈને ગુજરાતના દાહોદ, પંચમહાલ, મહીસાગર, ખેડાઆણંદ લંબાઈ

:- ૫૮૫ કિ.મી. (ગુજરાતમાં કુલ : ૧૮૦ કિ. મી. ) બેસિન પ્રવાહક્ષેત્ર :- ૨૩૮૫ ચો.કિ.મી. કિનારે વસેલા શહેરો :- ગળતેશ્વર, કડાણા, વણાકબોરી. બંધ

:- (૧) વણાકબોરી, તા. બાલાસિનોર, જી. મહીસાગર (૨) કડાણા, તા. સંતરામપુર, જી.

મહીસાગર

નોંધ :- (રાજસ્થાનમાં બાંસવાડા પાસે બજાજ બંધ બાંધવામાં આવ્યો છે)

 

સહાયક નદીઓ

 :- અનાસ, પાનમ, મીસરી, ગળતી, કોલીયારી,

પાનમ નદીની શાખાનદીમાં હડફ (તની શાખા નદી કબુતરી અને વાંકડી છે , ઉમરીયા ડેમ હડફ નદી પર આવેલો છે)

વિશેષતા

– આ નદી એશિયાની એકમાત્ર નદી છે જે કર્કવૃતને બે વખત પસાર કરે છે. (રાજસ્થાન ખાત) – આ નદીનો ટોલેમીએ મોફીસ તરીકે અને અલબરૂનીએ મહેન્દ્રી તરીકે ઉલ્લેખ કરેલો છે . – ખભાતના અખાતમાં આ નદી દરિયા નજીક ૭૦ કિ.મી. સુધી ભરતીની અસરથી વિશાળ પટ ધરાવે છે જે વહેરાખાડી તરીકે ઓળખાય છે જેની પહોળાઈ ૧ કિ.મી. જેટલી છે તેથી તેને મહીસાગર કહેવાય છે. – મહી નદી ચરોતર પ્રદેશમાં વધુ વહેણ ધરાવે છે. – ગળતી નદી ઠાસરા નજીક ગલતેશ્વર ખાતે મહી નદીને મળે છે.

– ટાટર નદી ઉદ્ગમ સ્થાન

:- પાવાગઢના ડુંગરમાંથી ક્યાં પહોંચે છે. :- જંબુસર (ભરૂચ) નજીક ખંભાતના અખાતને મળે છે. લંબાઈ

:- ૧૪૨ કિ. મી. બેસીન

:- ૩૪ર૩ ચો.કિ.મી. સહાયક નદી :- વિશ્વામિત્રી, જંબુનદી, દેવ, સુર્યનદી કિનારે વસેલ શહેરો :- ડોક, ડભોઈ, કરજણ, અમોદ, જંબુસર

સહાયક નદી વિશ્વામિત્રી :- આ નદી ઢાઢર નદીની સહાયક નદી છે જે પંચમહાલમાં આવેલા પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે.

અને આ નદી વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પિંગલવાડા ગામ પાસે ઢાઢર નદીમાં મળી જાય છે .

વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો વસે છે તેથી તેને મગરોની નદી કહે છે.

આ નદી કિનારે વડોદરા શહેર વસેલું છે જ્યાં તેની ઉપર આજવા ડેમ આવેલો છે આ ડેમ વડોદરા શહેરને પીવાનું પાણી પુરે પીડ છે.

હાથમતી નદી ) ઉદગમ સ્થાન :- અરવલ્લીના ડુંગરોમાંથી હિંમતનગર પાસેથી નીકળે છે. કિનારે વસેલા શહેરો :- હિંમતનગર, વિજયનગર, ભીલોડા (અરવલ્લી) બંધ

:- હા થમતી બંધ, હિંમતનગર પાસે (સાબરકાંઠા) વિશેષતા

:- હાથમતી નદી કિનારે બાદશાહ અહમદશાહે અહમદનગર વસાવ્યું હતું. જે બાદમાં

કુંવર હિંમતસિંહના નામ પરથી હિંમતનગર તરીકે ઓળખાવા લાગ્યું છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *